સુપર બુલેટ નેપિયર ઘાસ-૧/ નેપિયર ઘાસ/પશુઓ માટે પૌષ્ટિક લીલો ઘાસ ચારો. bullet nepiyer ghass
અમારી ચેનલ Advertise India માં આપનું સ્વાગત છે. અમારી આ યુટયુબ ચેનલ Advertise india ને subscribe કરો વિડીયો ને લાઈક કરો અને બેલ આઈ કોન પ્રેસ કરો જેથી અમે જાહેરાત નો વિડીયો મૂકીએ ટો તમને તરત જ નોટીફિકેસન મળી રહે.
વધુ માહિતી માટે કોલ કરો. 9106276588
👉 એક વીઘા માં 4000 નંગ એક એકર માં 7000 નંગ
👉 ઓછામાં ઓછા 2000 નંગ
👉 ઓર્ડર આપ્યા પછી હોમ ડિલિવરી માં 50% રકમ અગાઉ બાના સ્વરૂપે આપવી પડશે બાકી ની રકમ ઓર્ડર પછી
👉 હોમ ડિલિવરી બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં થશે.
👉 કુરિયર સર્વિસ યા બસ સર્વિસ માં પૂરી રકમ આપવી પડશે
સુપર બુલેટ નેપિયર ઘાસ-૧
👉. સુપર બુલેટ નેપિયર ઘાસ-૧ લગાવો લીલા ઘાસ ચારા ની કમી રહેશે નહીં.
👉. આપના પશુઓ માટે પૌષ્ટિક લીલો ઘાસ ચારો.
👉. સ્વાદમાં મીઠી જાત અને સાથે ફાયબર ની માત્રા ધરાવે છે
👉. એકર દીઠ વાર્ષિક પરંપરાગત લીલા ચારા કરતા વધુ ઉત્પાદન ક્ષમતા.
👉. અન્ય નેપિયર ની સરખામણી માં મુલાયમ પાન અને થડ ધરાવતી જાત
👉. ક્ષારીય રેતાળ જમીન તેમજ પાણીમાં પણ વધુ ઉત્પાદન આપે.
👉. એકવાર વાવેતર કર્યા બાદ 5 થી 7 વર્ષ સુધી સતત ઉત્પાદન આપતી વેરાયટી ઘાસ.
👉. ઊંચાઈ 10 થી 15 ફૂટ
👉. એકવાર વાવેતર કર્યા બાદ વારંવાર ખેડ બિયારણ માંથી મુક્તિ.
👉. દર 45 થી 50 દિવસે વાઢ આવે.
👉. વધારાના લીલા ચારા ની સૂકવણી કરી શકાય તેમજ સાઈલેજ બનાવી શકાય.
👉. ટપક સિંચાઈ માટે પણ અનુકૂળ.
👉.2×2 ના અંતરે રોપણી કરવી.
👉.પાયા માં છાણીયું ખાતર અવશ્ય નાખવું.
વધુ માહિતી માટે કોલ કરો. 9106276588
.............................. . ..... . .......... .
#બુલેટ_નેપિયર_ઘાસ_૧
#નેપિયર_ઘાસ
#નેપિયર_ઘાસ_ગુજરાત
#સુપર_બુલેટ_નેપિયર_ઘાસ_૧_ગુજરાત
#આજીવન_લીલી_ઘાસ
#ગુજરાત
#ઘાસ_ચારો
#bullet_nepier_grass
#Napier
#Napiyer_grass
#bullet_nepiyar_ghas_1
#bullet_nepiyar_ghaas
#india_Advertise
#Advertising_gujrat